Instruction
Call for Research Proposals

Scheduled Tribes (ST) and Schedule Caste (SC) Cell Call for Research Proposals

About ST/SC Research Cell:

The SC/ST cell in Dr. Babasaheb Ambedkar Open University has been functioning since 2002 with the primary objective to provide the benefit of the post-matric scholarship given by the government to the Scheduled Caste (SC) and Scheduled Tribe students (ST).

The Scheme:

Under the visionary leadership of Hon’ble Vice Chancellor, Prof. (Dr.) Ami Upadhyay, SC/ST cell invites Research proposals from the students of ST and SC category.

Who can apply:

The applicants must have Masters’ degree in any discipline from the recognized University.

How to apply:

All the proposals are to be submitted online at stsc.researchcell@baou.edu.in. For more information or queries visit http://jyotirmay.baou.edu.in/ssrcp/index.php/STSC-cell-registration.

Nature of support:

Funding is provided up to a maximum of Rs. 25,000/- (Twenty-Five thousand)- All inclusive.
Duration of the research project shall be for a maximum of 6 (Six) months.

Broad Themes

Research proposals concerning “Schedule Caste/Schedule Tribe” in the following broad themes are invited. The tittle of the research proposals should be connected to the thrust areas concerning “Schedule Caste/Schedule Tribe”

  1. Higher Education
  2. Social Justice
  3. Social inequality
  4. Rural-Urban Migration
  5. Sustainable Development Goals
  6. Entrepreneurship
  7. Government Schemes
  8. Modernization
  9. Other relevant areas
Submission guidelines/ Instructions for the research proposals:
  1. The following elements are important to include:
    • Research topic
    • Background and context of the study
    • Objective of the proposed study
    • Literature review
    • Methodology
    • Expected outcomes
    • Proposed timeline/milestones
    • Resources needed and available
    • Select bibliography or references
  2. The following elements are important to include:
    • Research topic
    • Background and context of the study
    • Objective of the proposed study
    • Literature review
    • Methodology
    • Expected outcomes
    • Proposed timeline / milestones
    • Resources needed and available
    • Select bibliography or references (MLA 8th Edition / APA 7th Edition)
  3. Minimum word limit for the research proposal is 1000 words and maximum 1500 words.
    Selected research proposals will get funding of INR 25,000 (Twenty-Five Thousand) for six months.
  4. Proposals are accepted in English, Gujarati, Hindi and Sanskrit.
  5. The research work has to be completed withing 6 (Six) months from the date of the approval by the scrutiny and selection committee.
  6. All the proposals will be reviewed by the Scrutiny and Selection committee.
  7. Decision of the Scrutiny and Selection committee will be final.
  8. Each research proposal as well as the final research report will be mandatorily put through a plagiarism check on anti-plagiarism software by the University. Any proposal or final report scoring 10 (ten) percent plagiarism count will be disqualified or rejected.
  9. Research proposals submitted under this scheme to the University should not have been submitted or published elsewhere. Concurrent submissions to other publications or journals is viewed as serious breach and will result into disqualification/rejection.
  10. The authors are solely responsible for any legal matter resulting out of violation of Copyright act.
  11. The authors are solely responsible for obtaining copyright and other clearences (if any) prior to submitting the research proposal as well as final report.
  12. Points to be consider while formatting the proposal.
    I. Page Orientation Portrait
    II. Page Size Letter or A4 size
    III. Margins 1 inch from all sides
    VIII. Headings Times New Roman, Bold, Size-14 points, Title case
    IX. Sub-Headings Times New Roman, 12 points, Bold
    X. Body-text (paragraphs) Times New Roman, 12 points, Justified
  13. Last Date for Submission of Research Proposal: 28 July, 2021
Call for Research Proposals

Scheduled Tribes (ST) and Schedule Caste (SC) Cell Call for Research Proposals

એસ.ટી. / એસ.સી. રિસર્ચ સેલ વિશે:

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 2002થી કાર્યરત એસ.સી. / એસ.ટી. સેલ અનુસૂચિત જાતિ (એસ.સી.) અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ (એસ.ટી.)ને સરકારે આપેલી મેટ્રિક પછીની શિષ્યવૃત્તિનો લાભ પૂરો પાડવાના પ્રાથમિક ઉદ્દેશ સાથે કાર્યરત છે.

યોજના:

માનનીય કુલપતિશ્રીપ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયજીના નેતૃત્વ હેઠળ, એસ.સી. / એસ.ટી. સેલ એસ.ટી. અને એસ.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ દ્વારા સંશોધન દરખાસ્તોને આમંત્રણ આપે છે.

કોણ અરજી કરી શકે :

અરજદાર કોઈપણ માન્ય વિશ્વવિદ્યાલયથી અનુસ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ.

કેવી રીતે અરજી કરવી:

તમામ દરખાસ્તો stsc.researchcell@baou.edu.in પર ઓનલાઇન સબમિટ કરવાની રહેશે. વધુ માહિતી અથવા માર્ગદર્શન માટે http://jyotirmay.baou.edu.in/ssrcp/index.php/STSC-cell-registration. નો સંપર્ક કરી શકો છો.

સહયોગ:

મહત્તમ રૂ. 25,000 / - (પચ્ચીસ હજાર).
સંશોધન પ્રોજેક્ટનો સમયગાળો મહત્તમ 6 (છ) મહિનાનો રહેશે.

વ્યાપક વિષયવસ્તુ (થીમ):

“અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ” સંબંધિત નીચે આપેલી વ્યાપક વિષયવસ્તુઓ સંદર્ભે સંશોધન દરખાસ્તો આમંત્રિત કરવામાં આવે છે. સંશોધન દરખાસ્તોનું શીર્ષક ‘અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ’સંબંધિત બાબતો સાથે જોડાયેલ હોવું જરૂરી છે.

  1. ઉચ્ચ શિક્ષણ
  2. સામાજિક ન્યાય
  3. સામાજિક અસમાનતા
  4. ગ્રામીણ-શહેરી સ્થળાંતર
  5. ટકાઉ વિકાસ લક્ષ્યાંકો
  6. ઉદ્યોગ સાહસિકતા
  7. સરકારી યોજનાઓ
  8. આધુનિકીકરણ
  9. અન્ય સંબંધિત ક્ષેત્રો
સંશોધન દરખાસ્તો માટે સબમિશન માર્ગદર્શિકા / સૂચનાઓ:
  1. નિમ્નલિખિત ઘટકોનો સમાવેશ કરવો જરૂરી છે:
    • સંશોધન વિષય
    • પૃષ્ઠભૂમિ અને અભ્યાસનો સંદર્ભ
    • પ્રસ્તાવિત અભ્યાસનો ઉદ્દેશ
    • સાહિત્યિક સમીક્ષા
    • સંશોધન પદ્ધતિ
    • અપેક્ષિત પરિણામો
    • સૂચિત સમયરેખા / લક્ષ્યો
    • જરૂરી અને ઉપલબ્ધ સંસાધનો
    • સંદર્ભગ્રંથો કે ગ્રંથસૂચિની પસંદગી
  2. સંશોધન દરખાસ્ત માટે લઘુતમ શબ્દમર્યાદા 1000 શબ્દો અને મહત્તમ 1500 શબ્દો છે.
    Selected research proposals will get funding of INR 25,000 (Twenty-Five Thousand) for six months.
  3. પસંદ કરેલ સંશોધન દરખાસ્તને છ મહિના માટે રૂ. 25,000 (પચીસ હજાર)નું ભંડોળ અપાશે.
  4. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં દરખાસ્તો સ્વીકારવામાં આવે છે.
  5. સંશોધનકાર્ય, ચકાસણી અને પસંદગી સમિતિ દ્વારા મંજૂરીની તારીખથી 6 (છ) મહિનામાં પૂર્ણ કરવાનું રહેશે.
  6. લેખકોએ સંદર્ભસૂચિ માટેAPA(7th edition)/MLA શૈલીને અનુસરવા વિનંતી છે.
  7. સ્ક્રૂટિની અને પસંદગી સમિતિ દ્વારા તમામ દરખાસ્તોની સમીક્ષા કરવામાં આવશે.
  8. સ્ક્રૂટિની અને પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે.
  9. દરેક સંશોધનો દરખાસ્ત તેમજ સંશોધનનો આખરી અહેવાલનું ફરજિયાતપણે પ્લેજરિઝમ ચેક કરાવવાનું રહેશે. આ ચેકિંગ યુનિવર્સિટીના એન્ટિ-પ્લેજરિઝમ સોફ્ટવેર દ્વારા કરાશે. જો કોઈ સંશોધન દરખાસ્ત કે સંશોધન અહેવાલમાં 10 ટકાથી વધારે ક્યાંકથી નકલ કરેલું પકડાશે તો દરખાસ્ત કે અહેવાલને અમાન્ય ઠેરવીને અસ્વીકાર કરવામાં આવશે.
  10. આ યોજના અંતર્ગત યુનિવર્સિટીને રજૂ કરાયેલ સંશોધન દરખાસ્ત બીજે ક્યાંય સબમિટ કે પ્રકાશિત કરવામાં આવેલી ન હોવી જોઇએ. અન્ય પ્રકાશનો અથવા સામયિકોમાં મોકલવામાં આવશે તો તેને નિયમભંગ ગણીને અમાન્ય ઠેરવીને અસ્વીકાર કરવામાં આવશે.
  11. કૉપિરાઇટ કાયદાના ઉલ્લંઘનના પરિણામે કોઈ કાનૂની બાબત સર્જાશે તો તેને માટે સંશોધક પોતે સંપૂર્ણપણે જવાબદાર રહેશે.
  12. સંશોધન દરખાસ્ત તેમજ આખરી અહેવાલ જમા કરાવતા પહેલાં કોપીરાઇટ કે અન્ય ક્લીયરન્સ મેળવવાની કાર્યવાહીની જવાબદારી સંપૂર્ણપણે સંશોધકની રહેશે.
  13. દરખાસ્ત તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓઃ
    I. કાગળનો આકાર (Page Orientation) ઊભો (Portrait)
    II. કાગળનું કદ (Page Size) લેટર કે A4 (Letter or A4 size)
    III. હાંસિયો (Margins) દરેક બાજુથી 1 ઈંચ (1 inch from all sides)
    VIII. શીર્ષક (Headings) Times New Roman કે શ્રુતિ કે મંગલ કે સંસ્કૃત 2003 (યુનિકોડ), Bold, Size-14 points, Title case
    IX. પેટા શીર્ષક (Sub-Headings) Times New Roman, 12 points, Bold
    X. મુખ્ય લખાણ (Body-text, paragraphs) Times New Roman કે શ્રુતિ કે મંગલ કે સંસ્કૃત 2003 (યુનિકોડ), 12 points, Justified
  14. આ માર્ગદર્શન ડોક્યુમેન્ટમાં કોઇપણ પ્રકારની વિસંગતતાના વિષયમાં Instructions – English Version ફાઈનલ ગણાશે.
    સંશોધન દરખાસ્ત રજૂ કરવાની છેલ્લી તારીખ : 28 જુલાઈ 2021

Copyright 2021 © All rights reserved. Computer Department